anubandh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અનુબંધ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- બંધન, સંબંધ
- ચાલુ અનુક્રમ, સાંકળ
- આગળ-પાછળનો સંબંધ
- (વેદાંતમાં) વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધ એ ચારનો સમૂહ
English meaning of anubandh
Masculine
- continuation
- relation, connection
- correlation
- (in Vedanta) the aggregate of the subject, purpose, qualification or authority and relation
अनुबंध के हिंदी अर्थ
पुल्लिंग
- अनुबंध, संबंध