અણુ શબ્દનો ગુજરાતી અર્થ |aNu meaning in Gujarati | Rekhtagujarati

aNu meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અણુ

aNu अणु
  • favroite
  • share

અણુ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • જરા જેટલું, અતિ સૂક્ષ્મ

સંજ્ઞા, પુલ્લિંગ

  • (સમયનો કે કદનો કે કોઈ પદાર્થનો) નાનામાં નાનો ભાગ, પરમાણુ
  • પદાર્થના બધા જ ગુણધર્મો ધરાવનાર નાનામાં નાનો એકમ
  • એક જાતનું ધાન્ય, કાંગ

  • સમય કે કદ કે કોઈ પદાર્થનો નાનામાં નાનો ભાગ, 'ઍટમ'
  • પદાર્થના બધા જ ગુણધર્મ ધરાવનારો નાનામાં નાનો એકમ, 'મોલેક્યૂલ'
  • એક જાતનું ધાન્ય, કાંગ

  • સૂર્યનાં કિરણોમાં દેખાતો રજકણ

  • અતિ સૂક્ષ્મ, તદ્દન થોડું

English meaning of aNu


Adjective

  • very little, small

Masculine

  • smallest part of anything
  • smallest part of time
  • atom
  • molecule
  • kind of grain, aglaia odorata

આપને આ પણ વાંચવું ગમશે