anu meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અનુ શબ્દનો ગુજરાતી અર્થ
- ‘પછી, પાછળ’, ‘સાથે, સાથેસાથે’ ‘–ને મળતું, –ને ગોઠતું’ એવો અર્થ બતાવતો ઉપસર્ગ, જેમ કે, અનુગામી
English meaning of anu
Prefix
- after, following
- together with
- similar, suitable, to
- (placed before noun ) frequent
- (in an compd.) every
- successive