અણસાર શબ્દનો ગુજરાતી અર્થ |aNsaar meaning in Gujarati | Rekhtagujarati

aNsaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અણસાર

aNsaar अणसार
  • અથવા : અણસારો
  • favroite
  • share

અણસાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સંકેત, ઇશારો (૨) ગણસારો

સંજ્ઞા, પુલ્લિંગ

  • મળતાપણાનો અંશ, સૂક્ષ્મ અસર

  • મળતાપણું, અણસ
  • આંખથી કરવામાં આવતી ઇશારત

English meaning of aNsaar


Noun

  • a little similarity
  • subtle effect or influence

Masculine

  • suggestion, hint, gesture, indication

अणसार के हिंदी अर्थ


पुल्लिंग

  • समानता का या सादृश्य का अंश
  • सूक्ष्म असर

पुल्लिंग

  • इशारा, संकेत
  • भनक, आहट

આપને આ પણ વાંચવું ગમશે