અંક શબ્દનો ગુજરાતી અર્થ |ank meaning in Gujarati | Rekhtagujarati

ank meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અંક

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • આંકો, ચિહ્ન
  • સંખ્યાનું ચિહ્ન, આંકડો
  • ડાઘો, કલંક
  • ખોળો
  • નાટકનો વિભાગ
  • ટેક
  • ભેટવું તે
  • mark, sign
  • folding in the arms, embrace
  • folds of a woman's sari
  • number, digit, figure
  • spot, blemish
  • lap
  • act of a drama
  • chorus, burden of a song
  • अंक, चिह्न, छाप , निशान
  • संख्या का चिह्न, अंक
  • दाग़ , कलंक (चंद्रमें)
  • गोद, अंक
  • नाटक का एक भाग, अंक

આપને આ પણ વાંચવું ગમશે