anant meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અનંત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- અપાર
સંજ્ઞા, પુલ્લિંગ
- વિષ્ણુ, રૂદ્ર, બ્રહ્મા
- શેષનાગ
સંજ્ઞા, પુલ્લિંગ
- બળરામ
- જૈનોના ચૌદમા તીર્થંકર
નપુંસક લિંગ
- આકાશ
- અનંત સંખ્યા
English meaning of anant
Adjective
- endless, infinite
Masculine
- God Vishnu, Brahmä
- Rudra
- the great serpent Shesha, serving as the couch of Vishnu
- Balarama, Krishna's brother
- the fourteenth tirthankara of the Jainas
Noun
- the sky
- (mathematics)infinity