anadhikrit meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અનધિકૃત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- અધિકૃત નહિ એવું
- સત્તા વગરનું, બિન-સત્તાવાર
- જેને અધિકાર નથી-પાત્રતા નથી-માન્યતા નથી તેવું, અપ્રમાણિત, બિનસત્તાવાર, 'અનઑથોરાઇઝ્ડ'
- અધિકાર વિના ઘૂસેલું, 'ઇન્ટરલોપર'
English meaning of anadhikrit
Adjective
- unauthorized