અનાયાસ શબ્દનો ગુજરાતી અર્થ |anaayaas meaning in Gujarati | Rekhtagujarati

anaayaas meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અનાયાસ

anaayaas अनायास
  • favroite
  • share

અનાયાસ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • આયાસ-શ્રમનો અભાવ
  • આળસ
  • સહેલાઈ, સુગમતા
  • કરાર, આરામ

વિશેષણ

  • મહેનત વિનાનું, સહેલું

English meaning of anaayaas


Masculine

  • absence of effort, trouble or difficulty
  • idleness, neglect
  • facility, ease
  • peace, quiet

Adjective

  • not troublesome
  • easy

આપને આ પણ વાંચવું ગમશે