anaam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અનામ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- નામ વિનાનું, નનામું
- નામના વગરનું
- અવર્ણનીય, ઉત્તમ
સંજ્ઞા, પુલ્લિંગ
- પરમેશ્વર
English meaning of anaam
Adjective
- nameless
- anonymous
- without name or fame, indescribable, excellent
Masculine
- God
अनाम के हिंदी अर्थ
विशेषण
- अनाम, बगैर नामका
- अप्रसिद्ध
- अवर्णनीय
पुल्लिंग
- परमेश्वर