amarvel meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અમરવેલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- (વાડ, ઝાડ, વગેરે ૫૨) જ્યાં નાંખો ત્યાં વગર પાણીએ થતી એક વેલી
English meaning of amarvel
Feminine
- dodder, kind of parasitic twiner or plant, growing on trees and hedges
- cuscuta hyalina
अमरवेल के हिंदी अर्थ
स्त्रीलिंग
- अमरबेल, अकासबेल