અળગું શબ્દનો ગુજરાતી અર્થ |algu.n meaning in Gujarati | Rekhtagujarati

algu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અળગું

algu.n अळगुं
  • favroite
  • share

અળગું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • દૂર, છેટેનું, વેગળું
  • નિરાળું, જુદું, અલગ પડી ગયેલું નોખું પડેલું, અનેરું

નપુંસક લિંગ

  • અટકાવ, રજોદર્શન

English meaning of algu.n


Adjective

  • distant
  • different
  • disconnected, separate

Noun

  • monthly course, menstruation

अळगुं के हिंदी अर्थ


विशेषण

  • अलग, दूर
  • न्यारा, निराला

नपुंसक लिंग

  • रजोदर्शन

આપને આ પણ વાંચવું ગમશે