akshay meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અક્ષય શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- કદી ક્ષીણ ન થાય એવું, અવિનાશી
- અખૂટ
- જેનો ક્ષય-નાશ ન થાય તેવું
- ન ખૂટે તેવું, અખૂટ
- અવિનાશી, શાશ્વત
English meaning of akshay
Adjective
- inexhaustible
- imperishable
વિશેષણ
Adjective