akshaansh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અક્ષાંશ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણનું અંતર-અક્ષ બતાવનાર ૧૮૦ અંશ છે તે
- વિષુવવૃત્તની ઉત્તર તથા દક્ષિણ દિશાએ હરકોઈ જગ્યાનું અંતર, ધ્રુવબિંદુથી બીજા ધ્રુવબિંદુ સુધી એક લીટી દોરી એના જે ભાગ કરવામાં આવે તે. (ભૂગોળ.)
- નક્ષત્રનું ક્રાંતિવૃત્તની ઉત્તર અથવા દક્ષિણ બાજુનું કોણાંતર. (ખગોળશાસ્ત્ર)
English meaning of akshaansh
Masculine
- (geography) (degree of) latitude