અક્ષ શબ્દનો ગુજરાતી અર્થ |aksh meaning in Gujarati | Rekhtagujarati

aksh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અક્ષ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ધરી, ધરો
  • ધરી (ચક્રની કે પૃથ્વીની)
  • રમવાનો પાસો
  • ત્રાજવાની દાંડી
  • માળાનો મણકો, પારો
  • માળાનો મણકો
  • આંખ
  • દ્યૂતમાં વપરાતો પાસો
  • સોળ માસાનું વજન
  • વિષુવવૃત્તથી ઉત્તર-દક્ષિણ કોઈ પણ જગ્યાનું ગોલીય અંતર
  • અવકાશમાં બિંદુનું સ્થાન નક્કી કરવા નિયત કરેલી પરસ્પર કાટખૂણે આવેલી રેખા
  • વિષુવવૃત્તથી ઉત્તર દક્ષિણ કોઈ પણ જગ્યાનું ગોલીય અંતર, અક્ષાંશ બતાવવા માટે વિષુવવૃત્તથી નકશામાં સમાંતરે દોરેલી લીટી (ભૂગોળ.)
  • વૃત્તચિતિ તૈયાર કરવાને ચોરસ અથવા કાટણખૂણ- ચોખૂણની સ્થિર રાખેલી બાજુ. (ભૂમિતિ.)
  • જ્ઞાનેન્દ્રિય
  • અક્ષય, અવિનાશી
  • or S. from the equator
  • die (in playing)
  • bead of a rosary
  • organ of sense
  • axle of a wheel
  • (mathematics) any of the imaginary axes at right angle to one another for determining the position of a point in space
  • axis of the earth
  • (at the end of a compd.) eye
  • (geography) angular distance of a place either

આપને આ પણ વાંચવું ગમશે