અક્કડ શબ્દનો ગુજરાતી અર્થ |akkaD meaning in Gujarati | Rekhtagujarati

akkaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અક્કડ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • કડક, વળે નહિ એવું
  • ટટ્ટાર
  • ન વળે તેવું, ટટ્ટાર, કડક
  • (લાક્ષણિક અર્થ) અણનમ
  • મગરૂબીવાળું
  • તોરી, ગર્વીલું, મિજાજી
  • વીંજણાના આકારની પૂછડીવાળું એક પારેવું.
  • unbending, strict
  • stiff
  • rigid
  • proud, arrogant
  • सख्त, कड़ा
  • तना हुआ, सीधा
  • ऐंटू

આપને આ પણ વાંચવું ગમશે