ajgar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અજગર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- (બકરું ગળી જાય તેવો) મોટો સાપ
- (બકરીને પણ ગળી જાય તેવો) મહાકાય સર્પ
- (લાક્ષણિક અર્થ) આળસુ માણસ
English meaning of ajgar
Masculine
- huge serpent, python (who is said to swallow a goat)
- ba-constrictor
अजगर के हिंदी अर्थ
पुल्लिंग
- अजगर साँप