ajaaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અજાણ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- વાકેફ-માહિતગાર નહીં તે
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- જાણનો અભાવ
- અજ્ઞાની
- અણસમઝુ, મૂર્ખ
- માહિતી વગરનું, અણવાકેફ્
English meaning of ajaaN
Adjective
- ignorant, not conversant
Feminine
- ignorance, absence of knowledge
अजाण के हिंदी अर्थ
विशेषण
- अनजान, नावाक़िफ़
- अज्ञान