અજા શબ્દનો ગુજરાતી અર્થ |aja meaning in Gujarati | Rekhtagujarati

aja meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અજા

aja अजा
  • favroite
  • share

અજા શબ્દનો ગુજરાતી અર્થ


  • જેનો જન્મ નથી થયો તે માયા (વેદાંતશાસ્ત્ર)
  • બકરી
  • ઘેટી

  • આફત, દુઃખ
  • ઈજા, શારીરિક હાનિ.

English meaning of aja


Feminine

  • māyā
  • illusion
  • nature
  • she-goat

આપને આ પણ વાંચવું ગમશે