અજ્ઞાન શબ્દનો ગુજરાતી અર્થ |agyaan meaning in Gujarati | Rekhtagujarati

agyaan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અજ્ઞાન

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • જ્ઞાનનો અભાવ, અજાણપણું
  • જ્ઞાનનો અભાવ, અબુધપણું
  • અવિદ્યા, માયા
  • મિથ્યાજ્ઞાન, વિપરીત જ્ઞાન (વેદાંત., યોગ.), (વિ.સં.) અજ્ઞાની
  • અણસમઝુ
  • બિનવાકેફ, માહિતી વિનાનું
  • અભણ
  • જેને સાન-સમજ નથી એવું
  • અભણ
  • અજાણ
  • having no knowledge or understanding, ignorant
  • absence of knowledge, ignorance
  • maya, illusion
  • uneducated
  • uniettercd
  • avidya

આપને આ પણ વાંચવું ગમશે