અગોચર શબ્દનો ગુજરાતી અર્થ |agochar meaning in Gujarati | Rekhtagujarati

agochar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અગોચર

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • ઇન્દ્રિયાતીત, અગમ્ય
  • કોઈ પણ ઇન્દ્રિયથી જઈ-જાણી-પામી શકાય નહિ તેવું, ઇન્દ્રિયાતીત, 'ઇમ્પર્સેપ્ટિબલ', 'ઍબ્સ્ટ્રૅક્ટ' (ન.લ.)
  • જ્યાં હરી ફરી ન શકાય તેવું
  • પગ મૂકવો ગમે નહિ અથવા પગ મૂકી શકાય નહીં એવું
  • જ્યાં કચરો-જીવજંતુ પડયાં રહ્યાં હોય તેવું સ્થાન

આપને આ પણ વાંચવું ગમશે