અગિયારી શબ્દનો ગુજરાતી અર્થ |agiyaarii meaning in Gujarati | Rekhtagujarati

agiyaarii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અગિયારી

agiyaarii अगियारी
  • favroite
  • share

અગિયારી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • પારસી લોકોનું મંદિર, આતસબહેરામ

  • ૧૧×૧૧ થી ર૦×ર૦ સુધીના પાડા-ઘડિયા.

  • જ્યાં આતશ-અગ્નિ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે તેવું પારસીઓનું ધર્મસ્થાન

अगियारी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • अगियारी, पारसी लोगों का मंदिर, आतिशख़ाना

આપને આ પણ વાંચવું ગમશે