aghorii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અઘોરી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- એદી, ઊંઘણશી
- જુગુપ્સા ઉપજાવે-ચીતરી ચડે એવું ગંદું
સંજ્ઞા, પુલ્લિંગ
- એક જાતનો બાવો
- અઘોર-પંથનો અનુયાયી બાવો
- (લાક્ષણિક અર્થ) પહાડની ખો વગેરે ઉજ્જડ અને બિહામણી જગ્યામાં રહેનાર માનવ
English meaning of aghorii
Adjective
- sleepy
- indolent, idle, nauseating.m. member of a class of mendicants who wander about naked and eat anything however digsusting
- very indolent and idle person
अघोरी के हिंदी अर्थ
विशेषण
- सुस्त, निद्रालु, अहंदी
- घिनौना
पुल्लिंग
- अघोरी अघोरपंथी साधु, औघड़