અગમ્ય શબ્દનો ગુજરાતી અર્થ |agamya meaning in Gujarati | Rekhtagujarati

agamya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અગમ્ય

agamya अगम्य
  • favroite
  • share

અગમ્ય શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • જ્યાં ન જઈ શકાય એવું
  • ગૂઢ
  • ન જવા જેવું, નિષિદ્ધ

  • જેના સુધી પહોંચી ન શકાય તેવું
  • ન સમઝાય તેવું
  • ન મળી શકે તેવું
  • (લાક્ષણિક અર્થ) નિષિદ્ધ
  • જેની સાથે યૌન સંબંધ કરી ન શકાય તેવું, અગમનીય

English meaning of agamya


Adjective

  • inaccessible
  • incomprehensible
  • mysterious
  • not fit for going te, forbidden

આપને આ પણ વાંચવું ગમશે