અગમ શબ્દનો ગુજરાતી અર્થ |agam meaning in Gujarati | Rekhtagujarati

agam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અગમ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • અગમ્ય, ઇન્દ્રિયાતીત
  • જાણી- પહોંચી ન શકાય તેવું, અગમ્ય
  • વેદથી માંડી ઊતરી આવેલાં ધર્મ-શાસ્ત્રોનો સમૂહ
  • સામે રહેલું
  • પહેલું, આરંભનું. (સમાસના પૂર્વપદ તરીકે ગુ.માં જોવા મળેછે : 'અગમ-બુદ્ધિ', 'અગમ-ચેતી' વગેરે)
  • (લાક્ષણિક અર્થ) વિકટ, મુશ્કેલ
  • પરંપરાથી ઊતરી આવેલો ધર્મ
  • ભવિષ્ય
  • વેદથી માંડી ધર્મશાસ્ત્રોનો ઊતરી આવેલો સમૂહ
  • પરંપરાથી ઊતરી આવેલું જ્ઞાન
  • અગાઉથી જાણી શકાય નહિ તેવું, ભાવી, ભવિષ્યનું
  • incomprehensible, beyond the comprehension of senses
  • future

આપને આ પણ વાંચવું ગમશે