Online Gujarati Dictionary, Meaning of Gujarati words

agaashii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અગાશી

agaashii अगाशी
  • અથવા : અગાસી
  • favroite
  • share

અગાશી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઘરના ઉપલા ભાગમાં કરેલી ખુલ્લી છોબંધ જગ્યા, ગચ્છી

  • મકાન ઉપરનું ખુલ્લું ધાબું
  • ગર્ભાશયનો ઉપરનો બે ખૂણાવાળો ભાગ

English meaning of agaashii


Feminine

  • terraced roof of a house, terrace

अगाशी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • छत

આપને આ પણ વાંચવું ગમશે