adyatan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અદ્યતન શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- આજનું-આજને લગતું
- આધુનિક, વર્તમાન
- છેલ્લામાં છેલ્લી ઢબનું-માહિતીવાળું
- આજને લગતું
- આધુનિક, વર્તમાન
- છેલ્લામાં છેલ્લી ઢબનું, 'અપ-ટુ-ડેઇટ'
- છેલ્લામાં છેલ્લી માહિતીવાળું
- ત્રણ ભૂતકાળોમાંનો આજના સમયનું કહેતો ભૂતકાળ. (વ્યાકરણ)
English meaning of adyatan
Adjective
- pertaining to today
- present, current
- latest, up-to-date
- modern