adhyaksh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અધ્યક્ષ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઉપરી, મુખ્ય અધિકારી
- કારોબારી-મંડળનો નિયામક
- લોકસભા અને વિધાનસભાના સંચાલન માટે ચૂંટાયેલો વરિષ્ઠ સભ્ય
- સૌની ઉપર નજર રાખનારું, નીચેનાંઓ ઉપર દેખરેખ રાખનારું
- કારોબારી મંડળનો કાર્યકારી નિયામક, 'ચેરમૅન'
- લોકસભા અને વિધાનસભાઓના સંચાલન માટે ચૂંટાયેલો વરિષ્ઠ સભ્ય, 'સ્પીકર'
- વિશ્વવિદ્યાલયોમાં ભિન્ન ભિન્ન વિદ્યાશાખાઓના ચૂંટાયેલો કે નિયુક્ત થયેલો નિયામક, 'ડિરેક્ટર'
- મહાશાળાઓમાંની ભિન્ન ભિન્ન વિદ્યાશાખાઓનો મુખ્ય અધ્યાપક
English meaning of adhyaksh
Masculine
- principal officer, head, (of office or institution)
- president
- supervisor
