adhik maas meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અધિક માસ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વધારાનો મહિનો, પુરુષોત્તમ માસ
- હિંદુ પંચાંગમાં ચાંદ્ર વર્ષ સાથે સૌર વર્ષનો મેળ બેસાડવા લગભગ અઢી વર્ષે ઉમેરાતો વધારાનો સૂર્યસંક્રાંતિ વિનાનો ચાંદ્રમાસ, પુરુષોત્તમ માસ, મળમાસ
English meaning of adhik maas
Masculine
- additional, extra, month
- intercalary lunar month recurring after an interval of 32 months, 16 days, one hour and 36 minutes (also called પુરુષાત્તમ મારા)