અધિક શબ્દનો ગુજરાતી અર્થ |adhik meaning in Gujarati | Rekhtagujarati

adhik meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અધિક

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • વધારે, વધારાનું
  • વધુ, વધારે
  • સાધ્ય સિદ્ધ ન થઈ શકતું હોય છતાં બીજા હેતુ કે દૃષ્ટાંતોનો પ્રયોગ કરતું નિગ્રહસ્થાન. (તર્કશાસ્ત્ર)
  • એક નિગ્રહસ્થાન, હેતુ, વ્યાપ્તિ અને દૃષ્ટાંતથી જે સિદ્ધ થાય તેનાથી અધિક સિદ્ધ કરવું તે
  • અતિશયોકિત જેવો એક અલંકાર (કાવ્યશાસ્ત્ર)
  • એ નામનો વાણીનો એક અલંકાર. (કાવ્યશાસ્ત્ર)
  • more
  • figure of speech allied to hyperbole
  • additional

આપને આ પણ વાંચવું ગમશે