અડ્ડો શબ્દનો ગુજરાતી અર્થ |aDDo meaning in Gujarati | Rekhtagujarati

aDDo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અડ્ડો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • અખાડો, બેઠક
  • એકઠા મળવાની બેઠક અથવા એકઠા થઈને પડી રહેવાની જગ્યા
  • પક્ષીને બેસવા માટે પાંજરાંમાં રખાતી આડી દાંડી
  • એકઠાં મળી કે એકઠાં થઈ પડી રહેવાની જગ્યા
  • વ્યાપક અસર કે પ્રભાવ
  • એવી વાહન વગેરેની જગ્યા, મથક
  • જમીનમાં ખોડેલા બે વાંસ ઉપર આડો મૂકેલો વાંસ
  • વ્યાપક અસર, પ્રભાવ
  • ભરતકામ માટે વપરાતી માંચી
  • રેંટને ઊંધો ફરતો અટકાવવા એમાં લગાવવામાં આવતો ખાટીકો
  • સોના-ચાંદીના તાર લાંબા કરવા વપરાતું એક સાધન
  • meeting place of idlers, gamblers and addicts
  • den
  • (figurative) widespread influence or effect
  • अड्डा
  • व्यापक असर [ला.]

આપને આ પણ વાંચવું ગમશે