અડચણ શબ્દનો ગુજરાતી અર્થ |aDchaN meaning in Gujarati | Rekhtagujarati

aDchaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અડચણ

aDchaN अडचण
  • favroite
  • share

અડચણ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ડખલ, હરકત, વાંધો
  • મુશ્કેલી, આપદા, ભીડ
  • અડકાવ

  • વિઘ્ન, અવરોધ
  • વાંધો, વિરોધ
  • (લાક્ષણિક અર્થ) આપદા, સંકટ, દુઃખ.

अडचण के हिंदी अर्थ


स्त्रीलिंग

  • अड़चन, बाधा
  • मुश्किल
  • स्त्री का रजस्वला होना

આપને આ પણ વાંચવું ગમશે