aDag meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અડગ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- દ્રઢ, ડગે નહિ એવું
- ડગે નહિ તેવું, સ્થિર, અચળ
- (લાક્ષણિક અર્થ) ભય વિનાનું, બહાદુર
English meaning of aDag
Adjective
- firm
- resolute
- not likely to falter or waver
अडग के हिंदी अर्थ
विशेषण
- दृढ़, अडिग