aD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અડ શબ્દનો ગુજરાતી અર્થ
- હઠ
- અડચણ
- (લાક્ષણિક અર્થ) આડાઈ
- અડકીને હોવાની સ્થિતિ.
- કૂવા નજીકની કૂંડી, હવાડી.
English meaning of aD
Feminine
- obstacle
- difficulty
- wayward ness, obstinacy
Feminine
- nearness, vicinity