અચકન શબ્દનો ગુજરાતી અર્થ |achkan meaning in Gujarati | Rekhtagujarati

achkan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અચકન

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • છાતીના ભાગમાં પાસે પાસે બોરિયાંવાળી ડગલા તથા અંગરખાની મિશ્ર બનાવટ, વધુ લાંબો ડગલો ('શેરવાની'માં અને 'અચકન'માં થોડો તફાવત છે, બંને ઉત્તર ભારતના પ્રકારના ડગલા છે.)
  • એક જાતનો લાંબો ડગલો
  • kind of long coat

આપને આ પણ વાંચવું ગમશે