અચાનક શબ્દનો ગુજરાતી અર્થ |achaanak meaning in Gujarati | Rekhtagujarati

achaanak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અચાનક

achaanak अचानक
  • favroite
  • share

અચાનક શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • એકાએક, ઓચિંતું

  • ધ્યાનમાં આવ્યું-રહ્યું ન હોય એ રીતે, ઓચિંતું, એકાએક, અણધારી રીતે, આકસ્મિક રીતે

English meaning of achaanak


Adverb

  • (all) ) of a sudden, suddenly

अचानक के हिंदी अर्थ


अव्यय

  • अचानक, यकायक

આપને આ પણ વાંચવું ગમશે