aboT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અબોટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- અસૃષ્ટ, રસોઈ અને જમવાની જગ્યાને છાણ-માટીથી લીંપવી
- શુદ્ધિ અથવા અભડાયા વિનાની દશા
- નાહ્યા વિના જ્યાં જવાય કે અડકાય નહિ એવું સ્થળ
English meaning of aboT
Masculine
- daubing of kitchen floor and dining room with cowdung and earth
- pure and unpolluted state
- place which one may not touch and where one may not enter without being clean after a bath or wash
अबोट के हिंदी अर्थ
पुल्लिंग
- चौका लगाना
- बिना स्नान किये जहाँ जाया या छूआ न जाये ऐसी जगह, चौका