અભરામ શબ્દનો ગુજરાતી અર્થ |abhraam meaning in Gujarati | Rekhtagujarati

abhraam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અભરામ

abhraam अभराम
  • favroite
  • share

અભરામ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • યહૂદીઓનો મૂળ પુરુષ
  • મુસલમાનોમાં એક નામ

અવ્યય

  • ભ્રમ વિના, (દસ્તાવેજમાં લખાય છે.) અક્કલ-હોશિયારીમાં કરેલું હોવાથી કંઈ લેવાદેવા કે હક ન હોવો તે, કોઈ દાવો ન રહે એવી રીતની પૂરી છૂટ

English meaning of abhraam


Masculine

  • Abraham, the first of the great patrtiarchs and traditional founder of the Hebrew people

Adverb

  • without any misconception
  • with full knowledge

આપને આ પણ વાંચવું ગમશે