abhinay meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અભિનય શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- મનોભાવદર્શક હલનચલન અથવા મુદ્રા
- વેશ ભજવવો તે
English meaning of abhinay
Masculine
- acting, gesticulation, movements of the body or signs made by fingers expressing some sentiment or passion