આવેગ શબ્દનો ગુજરાતી અર્થ |aaveg meaning in Gujarati | Rekhtagujarati

aaveg meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આવેગ

aaveg आवेग
  • favroite
  • share

આવેગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • જુસ્સો, જોર
  • ક્ષોભ, વ્યગ્રતા, આવેશ
  • ઉતાવળ, દોડાદોડી
  • ગતિમાન પદાર્થમાં (અમુક ન્યાયે) વધતો જતો વેગ

English meaning of aaveg


Masculine

  • force, vigour
  • agitation
  • distraction
  • vehemence
  • passion
  • haste, impatience
  • momentum

आवेग के हिंदी अर्थ


पुल्लिंग

  • आवेग, प्रवल मनोवेग, जोश
  • आवेश, क्षोभ
  • उतावली, दौड़ा-दौड़ी

આપને આ પણ વાંચવું ગમશે