આત્મા શબ્દનો ગુજરાતી અર્થ |aatma meaning in Gujarati | Rekhtagujarati

aatma meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આત્મા

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • જીવ
  • જીવાત્મા
  • પરમાત્મા તત્ત્વ
  • મૂળ સ્થભાવ, પ્રકૃતિ
  • અંતઃકરણ
  • પોતાની જાત
  • life
  • principle of life
  • individual soul
  • the essential substance, essence
  • the Supreme Being
  • original nature
  • Nature, prakriti
  • the innermost sense,heart, mind
  • self, the person or whole body

આપને આ પણ વાંચવું ગમશે