aaThDo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
આઠડો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- આઠનો આંકડો
- વણતી વેળા તાણી ખેંચાયેલી રહે તે સારું કરાતો બંધ
English meaning of aaThDo
Masculine
- the figure '8'
- contrivance to keep the warp tightly streched while weaving