aashram meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
આશ્રમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વિસામાનું સ્થાન, રહેઠાણ
- વિશ્રાંતિ
- સાધુનો નિવાસ, તપોવન, પર્ણકુટી
- જીવનનો વિભાગ
- છાત્રાલય સાથેની શાળા, મહાશાળા
- રાષ્ટ્રીય યા ધાર્મિક હિલચાલનું મથક
English meaning of aashram
Masculine
- place of rest
- abode
- rest
- residence of a sadhu orsage, hermitage
- any one of the four stages or periods of life
- ashrama, centre of national or religious movement
- residential school or college
आश्रम के हिंदी अर्थ
नपुंसक लिंग, पुल्लिंग
- आश्रम, विश्रामस्थान, रहने का स्थान
- विश्रान्ति
- साधु-संत की कुटी, पर्णकुटी
- जीवन के चार विभाग या अवस्थाएँ, आश्रम
- राष्ट्रीय या धार्मिक हलचल का प्रधान स्थान
