આંગી શબ્દનો ગુજરાતી અર્થ |aangii meaning in Gujarati | Rekhtagujarati

aangii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આંગી

aangii आंगी
  • favroite
  • share

આંગી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • પરણનાર પુરુષને મોસાળ તરફથી મળતું ઓઢ્યા વિનાનું કોરું વસ્ત્ર
  • માતાની મૂર્તિને બદલે મુકાતી રંગબેરંગી ધાતુઓના પતરાની તકતી
  • હનુમાનની મૂર્તિ પરનું તેલસિંદૂરનું પડ
  • (જૈન) મૂર્તિ શણગાર
  • આંધીથી ચડતો ધૂળનો ગોટો

English meaning of aangii


Feminine

  • new unwashed unhemmed cloth presented to the bride groom by his maternals
  • plaque of metal sheet bearing an impression of an image of the goddess
  • the layer of oil and vermilion on the image of Hanuman
  • (Jain) the dress & ornaments of the image
  • column of dust raised by a dust-storm

आंगी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • दूल्हे को ननिहाल की ओर से मिलनेवाला बिना तुरपा हुआ कोरा वस्त्र
  • देवी की मूर्ति के बदले रखी जाती रंगबिरंग धातुओं के पतरे की तख्ती
  • हनुमान की मूर्ति पर की तेल और सिंदूर की परत
  • मूर्ति की सजावट (जैन)
  • धूल की आँधी

આપને આ પણ વાંચવું ગમશે