આમ શબ્દનો ગુજરાતી અર્થ |aam meaning in Gujarati | Rekhtagujarati

aam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આમ

aam आम
  • favroite
  • share

આમ શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • આ પ્રમાણે
  • આ તરફ, અહીં

સંજ્ઞા, પુલ્લિંગ

  • કાચો મળ, જળસ,
  • મરડો

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કેરી

English meaning of aam


Masculine

  • undigested food turned to mucus
  • mucus
  • dysentery

Feminine

  • mango

Adverb

  • in this way
  • on this side, here

Adjective

  • common

आम के हिंदी अर्थ


पुल्लिंग

  • आँव
  • पेचिश

अव्यय

  • इस तरह
  • इस ओर, यहाँ

विशेषण

  • आम, साधारण, सामान्य

આપને આ પણ વાંચવું ગમશે