આગિયો શબ્દનો ગુજરાતી અર્થ |aagiyo meaning in Gujarati | Rekhtagujarati

aagiyo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આગિયો

aagiyo आगियो
  • favroite
  • share

આગિયો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ખદ્યોત
  • જુવાર વગેરેનો એક રોગ, આગિયું
  • એક જાતની ધોળી જુવાર
  • જેને અડકવાથી લાય બળે એવો એક છોડ
  • વૈતાલ

English meaning of aagiyo


Masculine

  • glow-worm
  • kind of white juwar
  • a disease attacking it
  • a plant which causes a burning sensation if touched, ammanina vesicatoria
  • the king of ghosts or evil spirits, Vetāl

आगियो के हिंदी अर्थ


पुल्लिंग

  • जुगनू
  • ज्वार
  • बाजरे का एक रोग, आगड़ा
  • सफ़ेद ज्वार
  • वेताल

આપને આ પણ વાંચવું ગમશે