આગમ શબ્દનો ગુજરાતી અર્થ |aagam meaning in Gujarati | Rekhtagujarati

aagam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આગમ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર
  • પ્રાચીન જૈન ધર્મગ્રંથ
  • આગમન, જન્મ
  • મંત્રશાસ્ત્ર
  • ખત, દસ્તાવેજ, પુરાવામાં મૂકવા લાયક લેખ
  • પ્રત્યય
  • coming, arrival
  • birth
  • religious texts or books
  • scriptures
  • Jain religious books
  • the Vedas
  • writing that can be used as evidence in a court of law
  • document
  • science of spells or magic
  • (grammar) affix, suffix

આપને આ પણ વાંચવું ગમશે