આગ શબ્દનો ગુજરાતી અર્થ |aag meaning in Gujarati | Rekhtagujarati

aag meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આગ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • અગ્નિ, દેવતા
  • અગન, લાય, બળતરા
  • અકસ્માત્ કાંઈ બળી ઊઠે ને ભડકે લાગે તે લાય
  • ક્રોધ, ઝનૂન, દાઝ કે એવા આવેશના જુસ્સાની લાગણી
  • ઉગ્ર સ્વભાવવાળું માણસ
  • coming
  • fire
  • burning sensation
  • income
  • heat
  • enraged feeling
  • very hottempered person
  • आगम, आना
  • आग, अग्नि
  • जलन
  • आग (लगना)
  • क्रोध

આપને આ પણ વાંચવું ગમશે