aachraN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
આચરણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ચાલચલગત, વર્તણૂક
- ચારિત્ર્ય, લક્ષણ
- વ્યવહાર, અમલ
English meaning of aachraN
Noun
- conduct, behaviour
- character, practice, action, putting into execution
નપુંસક લિંગ
Noun