wrong meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા-વિશેષણ
- ખોટી રીતે
નપુંસક લિંગ
- ખોટું, ખોટું કામ, અપકૃત્ય
- અન્યાય
સકર્મક ક્રિયા
- -ને અન્યાય કરવો
- નું બગાડવું
વિશેષણ
- (right થી ઊલટું). ખોટું, અયોગ્ય
- અન્યાયનું
- ભૂલભરેલું, ખોટું
- ઊંધું, અવળું
- ખરાબ દશામાં પડેલું
- દુષ્ટ, ખરાબ
