waste meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- નકામું વાપરી નાખવું, બગાડવું
- વાપર્યા વિના રહેવા દેવું
- ઊભા પાકનો નાશ કરવો
- ક્ષીણ થવું-કરવું
નપુંસક લિંગ
- બગાડવું—બગડવું–તે ઇ
- નકામી વસ્તુ કચરો
- વેરાન જમીન, ખરાબો
વિશેષણ
- (જમીન) પડતર, ખરાબાનું
- વેરાન, ઉજ્જડ
- નકામું, ફેંકી દીધેલું
